SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે tr ગીતામાં લખ્યું છે “ જે મનુષ્ય કર્માંને બ્રહ્માર્પણ કરી આસક્તિ છેડી વર્તે છે તે જેમ પાણીમાં રહેલું કમળ અલિપ્ત રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે” (૫, ૧૦). કુરાન કથે છે: “જે માણસ અલ્લાહ ઉપર સર્વ છેડી દેછે તેને માટે ઈશ્વર પર્યાપ્ત છે”( તલાક-૩ ). ગીતા કહે છેઃ સમતાવાન કર્મફળના ત્યાગ કરીને પરમ શાંતિ પામે છે. અસ્થિરચિત્ત કામનાવાળા હાઈ કૂળમાં લપટાઈને બંધનમાં રહે છે ” ( ૫, ૧૨ ). શાહ વલી અલ્લાહ દેડલવી કવે છેઃ ૪૭ 64 ' हिजाबे वस्ल मतलूबस्त दिल बस्तन ब मतलबहा कि मन गर तर्क मतलबहा नमी करदम चे मी करदम 17 “ઈશ્વર સિવાયની ખીજી કઈ વસ્તુમાં ચિત્ત પરોવવું તે પ્રભુ અને આપણી વચ્ચે અંતરપટ રાખવા ખરાબર છે. જો આપણે આ સર્વે ચીજોથી મન ન વાળી લીધું તેા કશુંયે કર્યું નથી.” અનાસક્ત થઈ ને માત્ર ઈશ્વરાર્પણ (ફી સખીલિલ્લાહ) કાં કરવામાં એટલે કે પેાતાના કર્તવ્યપાલનમાં અડચણા શાથી આવે છે અને અડચણા કયા રૂપે આવે છે, આ પ્રશ્નો થાડાક ગહન છે. મૌલાના રૂમે આના ઉત્તર એક કડીમાં આપ્યા છેઃ
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy