SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગીતા અને કુરાન (વ્યાપક રૂપ) કહેવાયું છે. અલ્લાહના આ પ્રકારના દર્શનને “મન અતિ ઝી” કહેવાય છે. મૌલાના રૂમીની “મસનવી”માં લખ્યું છેઃ મન થન્દ્ર જ જન્નતનું કામ રા રોજનમ્” હું જ મિષ્ટાન્નની મીઠાશ છું. હું જ બદામમાં ગર છું, ક્યારેક હું સમ્રાટોને મુકુટ બનું છું, ક્યારેક ચતુની ચતુરાઈ અને ક્યારેક ગરીબોની ગરીબી...વગેરે ગીતાનું કથન છેઃ (યજ્ઞમાં) અર્પણ એ બ્રહ્મ, હવનની વસ્તુ – હવિ એ બ્રહ્મ, બારૂપી અગ્નિમાં હવન કરનાર એ પણ બ્રહ્મ; આમ કર્મની સાથે જેણે બ્રહ્મને મેળ સાળે છે તે બ્રહ્મને જ પામે ” (૪-૨૪). એક મુસલમાન સૂફીએ ઉપરના વિચારને નીચેના શબ્દમાં મૂક્યો છેઃ खुद कूजा ओ खुद कूजा गरो खुद गिले कूजा खुद रिन्द सुबूकश, खुद बरसरे आंकूजा खरीदार बर आमद बेशिकस्तो रवां शुद. “તે પોતે જ પ્યાલું છે, પિતે જ કુંભાર, પિતે જ માટી અને પિતે જ તે પ્યાલાથી પીવાવાળો છે. તે પિતે જ આવીને પ્યાલું ખરીદે છે ને પોતે જ તેને તેડીને ચાલ્યો જાય છે.” ઈશ્વર અને સંસારને એકબીજા સાથે કે સંબંધ છે તે વિષે ગીતા ભાખે છે :
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy