SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન ૧ * · (૧૩-૧૭) એટલે કે ઃ પ્રકાશેામાંને પ્રકાશ ’ અને ‘ પ્રમાસ્મિ શશિસૂર્યયોઃ’ (૭-૮) એટલે કે ચંદ્ર અને સૂરજનેા પ્રકાશ ’ કહેવામાં આવ્યે છે. કુરાનમાં અલ્લાને नुरुनअलानूर' (તૂર, ૩૫) એટલે કે · પ્રકાશ પર પ્રકાશ’ અને ‘સૂર્ સમાવાતે વરુ અર્વે' (નર ૩૫) એટલે કે ધરતીને તથા આકાશના પ્રકાશ’ કહેવામાં આવ્યા છે. 6 ઈશ્વરના પરિચય કરાવતાં ગીતામાં કેટલેક સ્થળેાએ કહેવામાં આવ્યું છે કે “ જનસમાજને અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે’ (૧૦-૧૧). કુરાનમાંયે અલ્લાહના વિષયમાં કહ્યું છે કે “તે લેાકેાને અંધારામાંથી પ્રકાશ ભણી વાળે છે” (મકર૪, ૨૫૭). ઉપનિષદોમાં ઠેકઠેકાણે ઈશ્વરની પ્રાર્થના કરતાં “ અમને તિમિરમાંથી જ્યેતિ તરફ લઈ જા.” (તમસો માગ્યોતિર્ગમય) કહેવાયું છે. મહંમદ સાહેબની એક પ્રખ્યાત પ્રાર્થના છેઃ “ હું અલ્લાહ! મને પ્રકાશ આપ.” ગીતામાં ઈશ્વરને વિવતોનુલક્’ (૧૦-૩૩ તથા ૧૧-૬૧) ‘સર્વે તરફના મુખવાળા' કહ્યા છે. કુરાનમાં ઉલ્લેખ છે જે ખાજી તમે વળા ત્યાં ઈશ્વરનું મુખ છે” (બકરહ ૧૧૫). ઃઃ :: * ગીતામાં ઈશ્વરને ‘સર્વોમફેવરમ્ ' (૫-૨૯) ૮ સર્વે લેાકેાને માલિક' કહી એળખાવવામાં આવ્યે છે. એને રબ્બુજ મામીન ’ (ફાતેહા ૧ ) < કુરાનમાં પણ ૮ સર્વે લેાકેાના માલિક' કહેવાયા છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy