SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ગીતા અને કુરાન એકમેકને અતિ રંજાડયા ! વેર નહિ આ હેાય : ભાઈ! નથી પરાયું કોઈ. રામ લહે રહેમાન લહે તું, ધર્મ સમજ ઈમાન સમજ તું; મંદિર મસ્જિદ દેવદાર તું, ઈશ્વરનાં સૌ ધામ સમજ તું; સૌ ચે વંદન યોગ્ય : ભાઈ! નથી પરાયું કઈ કઈ રીતે શોચે તું ભાઈ ? શીદ બેઠે વનમાંહીં ભાઈ? ભસ્મ શીદને અર્થી ભાઈ? શોધી લે તેને ઉરમાંહીં ! ભલું ઈચ્છવું હોય : સૌનું ભલું ઈચ્છવું હોય? ભાઈ! નથી પરાયું કેઈ ૪
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy