SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૧ રહે છે એટલેકે આ વાતમાં કાઈ કાર્યના ઉપર ખળજબરી ન કરે; પરંતુ તેએ જો લડાઈ બંધ કરી દે તે તમે પણ થંભી જાઓ; તે જે કરે છે તેની પ્રભુને ખબર છે. “ અને જો તે પાછા લડવા લાગે તા વિશ્વાસ રાખજો કે ઈશ્વર તમારા સ્વામી છે, ઘણા ઉમદા માલિક છે અને તે પૂરેપૂરા મદદગાર છે” ( ૮ – ૩૮ થી ૪૦ ). “ અને જો તેઓ સુલેહનું વલણ રાખે તે તમે પણ તેમ કરી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખેા. ખરેખર ઈશ્વર સર્વ સાંભળે તે જાણે છે. “ અને જો તે તમને ( મહંમદ સાહેબને ) દગા દેવા ઇચ્છો તે તમારે માટે ઈશ્વર પર્યાપ્ત છે. એણે પેાતાની મદદથી તમારું બળ વધાર્યું છે, એણે જ આટલે મેોટા શ્રદ્ધાળુ જનસમુદાય ભેગા કર્યાં છે. “ તે ઈશ્વરે જ આ સર્વનાં દિલ એક કર્યાં છે; જો તમે આ દુનિયાની સર્વ સંપત્તિ ખરચત તેપણુ તમે સૌને એક ન કરી શકત, પણ ઈશ્વરે આ સૌને એક કર્યાં. સાચે જ ઈશ્વર મહાન અને સર્વજ્ઞ છે. << હે પયગંબર ! ઈશ્વર તમારે માટે તથા તમારા અનુયાયી માટે પૂરતા છે'' ( ૮ – ૬૧ થી ૬૪ ). (< - “ હું ભક્તો ! જેએ ઈશ્વરની કૃપાદૃષ્ટિને આભાર નથી માનતા તે જ્યારે તમારે સામના કરવા આવે ત્યારે પીઠ ફેરવશા નહીં. << અને જ્યારે તમે તેને હણુશા તે તમે તેને નથી હા ઈશ્વરે જ તેમને માર્યાં છે; અને તમે જ્યારે હથિયાર પણ જ્યારે હજાર કબીલાઓ એકબીનના લેાહીના તરસ્યા હતા તે સમયના એટલે કે ઇસ્લામ પહેલાંના આરબેાની માંહેામાંહાની ફૂટની તરફ આ સંકેત છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy