SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેના ઉપદેશ ૧૭૯ “ હે મહંમદ ! અલ્લાહે તમને જે જ્ઞાન આપ્યું છે તેનું જ અનુસરણ કરા એટલે કે એકશ્વર સિવાય અન્ય ઈશ્વર નથી અને જે ઇતર દેવતાઓને પૂજે છે તેને છેડી દે. જો ઈશ્વરની ઇચ્છા હોત તે! તે પણ એક ઈશ્વર સિવાય બીજાને ન પૂજત, ઈશ્વરે તમને તેના ચેાકીદાર બનાવીને નથી માલ્યા. "" “ અને ઈશ્વર સિવાયના અન્ય દેવ-દેવતાઓની જેએ પૂજા કરે છે તેમની નિંદા કરશે નહીં કારણ કે તે અજ્ઞાનવશ ક્રોધમાં આવીને ઈશ્વરની નિંદા ન કરવા લાગી જાય. શ્વિરે એવી પ્રણાલિકા બાંધી દીધી છે કે જેથી સૌને પાતપેાતાનાં કામેા સારાં લાગે છે; આખરે સૌ પેાતાના એ સ્વામી પાસે જ જવાના છે ત્યારે ઈશ્વર તેમને તેમનાં મેદ વિષે કહી દેશે' ( -૧૦૭ થી ૧૦૯ ). .. “ એ ઈશ્વરના નામ પર કે જે દયાળુ તથા કૃપાળુ છે. • હે મહંમદ !કારા *તે ( જેએ તમારી વાતમાં વિશ્વાસ નથી રાખતા તેમને ) કહી દો કે “હું તેને નથી પૂજતા જેને તમે પૂજો છે. ન તમે એને ભજો છે જેને હું ભજું છું. << < કાફિર શબ્દ અરખી કું* '; • થી બન્યા છે. જેનો અર્થ છે (૧) ઢાંકવું, (૨) ખાટું સમજવું અથવા માનવું, અને (૩) કૃતી થવું. કાફિર એટલે (૧) તે માસ જે કાઈની વાત ન માને, (૨) તે માણસ જે ઈશ્વરની દયા અને દીધેલ ચીજો માટે આભાર ન માનતા હોય, અને (૩) કાફર અરખીમાં ખેડૂતને કહેવામાં આવે છે કારણ કે કૃષિકાર ખીજને માટીમાં ઢાંકી દે છે. ( ગરીબુલ કુરાન ’—મિરઝા અબુલ ફ્લ; · લુગાતુલ કુરાન ’મૌલવી મહંમદ ખલીલ ) " * કુરાનમાં આ શબ્દ કચાંક કચાંક આ બધા અર્થાંમાં વપરાયેા છે. સાધારણ રીતે આ શબ્દ તે લેાકા માટે વપરાય છે કે જેએ મહંમદ સાહેબની વાત માનતા ન હતા.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy