________________
૧૨૧
.
ન
,
તો
ઈમ ગુરૂ દેશના સાંભળી, મીઠી અમૃત ધારક '' ' કુંઅર કરી કહે, મુજ તાર તાર પ્રભુ તાર. એટલા દિન એળે ગયા, ધર્મ વિના અણજાણ; તરણતારણ હવે તું મીલ્ય, અમચે પુણ્ય પ્રમાણે પીઓ ભવ દાવાનલે, વનિ વિષ કષાય; દીન દયાળ કરી દયા, ઉધારીએ મહારાય. કર્મ નટાવે મક ઉપરે, ચઉગતી ચાર મહિ; વિવિધ વેશ કરી નાચવું, મુકો ગ્રહી બાંહી.
સાહ કરી હવે સાહીબા, દીજે મુજ ચારિત્ર; આદરૂં પરમ પ્રદશ્ય, કરવા જન્મ પવિત્ર.
ઢાળ ૪ થી, રાગ-વૈરાડી. '
(નમો નમે મનક મહામુનિ, એહની દેશી.) સશુરૂ કહે કુંમર સુણે, દેહીલે સંજમ જગરે, પાળ અપ્રમાદીપણે, ચાવન ભય તજી ભેગરે. સ. ૧ જયણાએ બોલવું બેસવું, ચાલવું ભેજન તે રે, સુએ જ્યણાએ સહી, મુનિવર મારગ એસેરે.. સ. ૨ દુવિધ જીવ સંસારમાં, ત્રસ થાવર ભેદરે. મનવચન કાયા કરી, રક્ષા કરવી અખેરે. સ. ૩ જુઠું કદી ન બોલવું, કેધાદિક ચઉઠાણે, * * અણદીધી પર વસ્તુ જે, મુનિવર ચિત્ત ન આણે રે. સ. ૪
શું વ્રત શેખે ચિત્ત, નવા વાડી વિશુદ્ધારે; સંનિધિ સંચય કરે નહિ, કુક્ષી સંબલ સુધરે. સ. ૫ પંચ મહાવ્રત ઈશું પરે, પાળવા ધરી પ્રેમેરે; રાત દિવસ સૂતાં જાગતાં, જિહાં જીવે તિહાં સીમેરે.સ. ૬ સૂર્ય તપે શિર આકરે, ઘરે ઘરે ગોચરી ભમવું, માથે લેચ કરાવ, શયનભૂમિકા કરવું. સ. ૭ ગુરૂ આણુએ ચાલવું, આપ છ છાંવરે; ' . ' દશવિધ સામાચારીયે, .રમવું રઢ માંતરે. . સ. ૮ - ૧ અગ્નિ ૨ સારસંભાળ.- ૩ માંચડા, •