________________
૧૧૯
હે જહાંકણે પાસ પંચાસરે, લાલા થભણવાદ્ધ પાસ; છો અછત સેમ ચિંતામણિ, લાલા વિજય ચિંતામણિ ખાસ.૩ જીહા મા ભવ ભાવ ઠહરે, લાલા શ્રી તારગે પાસ; કહે છે કે કામિતદાયક, લાલા નમિયે નગીને પાસ. ૪ જીહે સુખકર શામલ સાહિબે, લાલા પાસ થયે જયકાર;
હે ઈત્યાદિક જિનવર ઘણા, લાલા ગણતાં નવે પાર. ૫ જીહે પૂજા સત્તર પ્રકારની, લાલા વિરમે ચઢતે નૂર છો ભાવ ભક્તિ નાટક કરે, જીહ વાજે મંગલ નર. ૬ જીહો દાન દિયે જલધર પેરે, લાલા યાક પૂરે આસ; જીહો કવિ શોભા કેતી કહે, લાલા પાટણ પુન્ય આવાસ. ૭
ઢાળ ૨ જી. માતપિતા, જન્મ.
(સંભવ જિનવર વિનતિ-એ દેશી.) રાગ સારંગ મહાર. . તે પાટણને ટૂકડે, વાગડ નામે ગામ રે; રાજા પાસે સેહિયે રે, યુવરાજા અભિરામ રે,
ભવિયણ ! ભાવ ધરી સુણે. ૧ શેઠ શિરોમણિ તિહાં વસે, ભીમજીશાહ અભિધાન રે, પિરવાડ વશે વડે, ભૂપતિ બે જસ માન રે. સુકુલીણી શોભા ભણી, ધરણી તસ વીરા નામ રે, રાતે નિજ ભરતાર શું, માતી શ્રી જિનધર્મ રે. અનુક્રમે સુખ સંસારનાં, ભેગવતાં પિયુ સંગે રે, મુક્તાફલ જિમ શુક્તિમાં, ગર્ભ ધરે મન રંગે રે. જાયે સુત શેભા દિને, ગાયે ગેરી વૃદે રે, બારમે દિન શેઠ કહાનજી, નામ કવિયું આણું રે. આયુ પૂરી પરકમાં, જનની જનક સિધાવે રે, પાટણમાં કૂઆ ઘરે, કુમર કહાનજી આવે છે. આ ભ. ૬ ચિદ વરસ નિયમા જતે, કુમર હુએ જામ; તારણતરણ જહાજ સમ, સલ્લુરૂ મિલિયા તામ. ૧ ૧ પાયું.