________________
પાંચમી ગતિ-મક્ષ ગતિ. (મનુષ્ય,
દેવ, તિર્યંચ, નારક એ ચાર
ગતિ નહિ તે.) પાત-(૧) પાંદડું (૨) પતન-પડવું. પાતિક–પાપ. પાયક-પાળા. પાયવ–પાદપ-કલ્પવૃક્ષ, પાશ-બંધન. પાળા-પગે ચાલનારા. પીંગલ-પિંગલ શાસ્ત્ર, કાવ્યરચના
શાસ્ત્ર પીરપીડા. પીહર-(૧) પાળનાર (૨) માવતર. પુલાય–નાશ પામે. પેચ-રીતપેરે-પેઠે. પિ-પ્રઢ, મોટે. પ્રચ્છન્નપણે-છાનું પતિ -પડઘા પડે. પ્રતિપક્ષ-શત્રુ. પ્રતિરૂપ-સરખે. પ્રતિલાભ-લાભ આપે. પ્રતીતિ-શ્રદ્ધા, દાસ્થા. પ્રભાવના-લ્હાણી, જેથી પ્રભાવ થાય છે. પ્રમુખ-વગેરે. પ્રદ-આનંદ, હર્ષ પ્રવિન્ન-પ્રવીણ પ્રસાદ-મહેરબાની, પસાયપ્ર-વહાણમાં, સવારમાં પ્રાઉણું-પરણે, મેમાન. પ્રાચી-પૂર્વના, પ્રાચીન
પ્રાસાદ-મહેલ, મંદિર પ્રઢ-મોટું ફુરકાર-ફડફડાટ. ફેફલ પાન-સોપારી. બડૂવા–બડા, મોટા. બયાલ-બેતાલીસ બાઉલ-(૧) બળીઓ, (૨) બાવળ. બાધા-પીડા. બુધ-પંડિત. ભગત-ભક્તો. ભાણ-ભાનુ, સુર્ય. ભાંજે-નાશ કરે. ભાળ-ભાળીને, જોઈને, ખબર, તપાસ ભાંતર–અંદર. ભૂપતિ–રાજા. ભૂપીઠ–ભુવન ઉપર, પૃથ્વી ઉપર ભૂરિ~બહુ. ભૃગુવાર–મંગળવાર. ભ્રમર-ભમરો. મગસી-મક્ષીજી (તીર્થ) મકમાંચડે. મંકડ-મર્કટ, વાંદરો. મચ્છ-માછલું. મછર-મત્સર, અદેખાઈ. મણુઅ–મનુજ, મનુષ્ય. મત–મતિ, બુદ્ધિ. મનમ-મન્મથ, કામદેવ. મનરલીઆનંદિત મનથી. મનુજ-મનુષ્ય મનોભવ–કામદેવ. મંજન–ધવું તે (દંતમંજનદાતણ) મયગજન્મત્તગજ, હાથી.