________________
પ્રશમરતિ તત્ત્વાર્થસૂત્ર જ્ઞાનસાર યોગસાર ધર્મરત્ન પ્રકરણ : ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય છ કર્મગ્રન્થ આચારાંગસૂત્ર રત્નાકર પચ્ચીસી • પંચત્ર • સિંદુર પ્રકર • કુલક સંગ્રહ • હૃદયપ્રદીપષત્રિશિકા • આત્મનિંદા કાર્નાિશિકા ઉપદેશમાલા
પુષ્પમાલા. ૪૭. નીચેના ગુજરાતી ગ્રથો પણ આભરવાધ્યાય માટે ખાસ કંઠરથી
કરી લેવા જેવા છે. • સમકીતના ૬૭ બોલની સઝાય સમતા શતક સામ્ય શતક પંચ પરમેષ્ઠી ગીતા - યોગદૃષ્ટિની સઝાય - ૧૮ પાપ સ્થાનકની સક્ઝાય - ૧૨ ભાવનાની સઝાય પાંચ મહાવ્રતની સઝાય છે અષ્ટપ્રવચનમાતાની સઝાય • પાંચ સમવાયની સઝાય • જબૂસ્વામીને રાસ અમૃતવેલની સજઝાય કોઈ પણ સૂત્ર ગોખતી વખતે તે તે ગાથાનો સામાન્ય શબ્દાર્થ તો અવશ્ય જાણી લેવો. નીચેના આચારગો શરૂઆતનાં વર્ષોમાં અર્થસહિત ભણી લેવા જોઈએ ?
આવશ્યકસૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર ઓઘનિયુક્તિ પિંડ વિશુદ્ધિ • ઉત્તરાધ્યયનસૂત્ર ધર્મસંગ્રહ ભાગ-૨થતિદિનચર્યા ગચ્છાચાર પન્ના પંચવસ્તક-પાકિસૂત્ર વૃત્તિઉપદેશપદ-સંઘાચાર ભાષ્ય
• ઉપદેશ રહસ્ય માર્ગશુદ્ધિ પ્રકરણ - પંચાશક ૫૦. સંસ્કૃત બે બુક કર્યા બાદ કરવા જેવા કાવ્યોઃ
• રઘુવંશ કરાત શિશુપાલવધ નૈષધીય ચરિત્ર કાદંબરી ૫૧. અધ્યયન ક્રવા યોગ્ય ન કાવ્યોઃ
• સકલાહસ્તોત્ર • ભક્તામર સ્તોત્ર • કલ્યાણમંદિર સ્તોત્ર • ગૌતમીય • સોમસૌભાગ્ય - શાલિભદ્ર મહાકાવ્ય • શાન્તિનાથ