________________
નીચેની બાબતો ક્યારેક ભૂલાઈ જવાની શક્યતા છે તેથી તે તે સમયે તે તે બાબતોને ખાસ ઉપયોગ મૂકીને યાદ કરી લોઃ ૧. સીમંધરસ્વામી અને શંત્રુજયનું ચૈત્યવંદન ૨. ઓઘો બાંધવાનું ૩. પોરિસિ ભણાવવાનું ૪. દાંડાનું તથા દંડાસણનું પડિલેહણ ૫. પચ્ચકખાણ પારવાનું ૬. ૧૭ ગાથા ગણવાનું ૭. વાપર્યા પછીનું ચૈત્યવંદન ૮. દેરાસરનાં દર્શન ૯. પડિલેહણના આદેશ ૧૦. ચોમાસામાં કાળનો કાજો ૧૧. સાંજે માંડલાં ૧૨. સાંજે માતરુ પરઠવવાની વસ્તી જોવાનું ૧૩. મુઠસીનું પચ્ચકખાણ પારવાનું ૧૪. એકાસણું આદિમાં વાપરી લીધા બાદતિવિહાર-મુઠસીનું
પચ્ચકખાણ ૧૫. ચૈત્ર સુદ ૧૩ ઉપર ૩ દિવસ અચિત્તરજ કાર્યોત્સર્ગ ૧૬. કાજો લેવાનું ૧૭. સવારે સઝાયના આદેશ માંગવાનું ૧૦. લૂણા-ટોકસા આદિનું પડીલેહણ અધ્યયનની નોટ હોય, આલોચનાનો પત્ર હોય કે પત્રના કવર પરનું સરનામું હોય; સ્વચ્છ, સારા અને સુવાચ્ય અક્ષરથી લખવાની ટેવ પાડવી. અત્યંત ઝીણા અક્ષરમાં ન લખવું. અતિશ્રમ વગેરેને કારણે રાત્રે પ્રતિક્રમણ બાદ પોરિસિના સમય પહેલાં ખૂબ નિદ્રા આવતી હોય તો ગુરુ ભગવંતને પૂછીને વહેલી પોરિસી ભણાવીને સૂઈ જવું. પરંતુ, પોરિસિનો સમય સાચવવાની ખેવનાથી
૧૦.
૧૧.
૧૨૦