________________
૨૮.
૨૯.
૩૦.
૩૪.
પ્રથમ ખામણા બાદ – તુષ્ણેહિં સમં
બીજા ખામણા બાદ - અહમવિ વૃંદામિ ચેઈયાઈ ત્રીજા ખામણા બાદ - આયરિઅ સંતિઅં
ચોથા ખામણા બાદ – નિત્થારગપારગા હોહ
-
૩૫.
પાક્ષિક તપ, ચાતુર્માસિક તપ, સંવત્સારિક તપ વગેરેની વિગતો ખ્યાલમાં રાખવી.
પ્રસિદ્ધ શાસ્ત્રીય ક્થાનકો-ચરિત્રો ખાસ વાંચી લેવા, યાદ રાખવા, ખ્યાલમાં રાખવા.
૩૧. પાંચ જ્ઞાનના પાંચ દુહા આવડવા જોઈએ.
૩૨. નવપદના અને વીસસ્થાનકના દુહા પણ ગોખી લેવા જોઈએ. પર્યુષણનું ચૈત્યવંદન સ્તવન, થોય, ૨૭ ભવનું સ્તવન, હાલરડું, પંચકલ્યાણક સ્તવન વગેરે શક્ય બને તો ગોખવા.
૩૩.
ભરહેસરની સજ્ઝાયના બધા જ પાત્રોની જીવનકથા ખ્યાલ હોવી જોઈએ.
ઉપાધ્યાયશ્રી યશોવિજય મ.સા., પૂ. આનંદઘનજી મ.સા., પૂ. દેવચંદ્રજી મ.સા.ના સ્તવનો-પદોના અર્થ અને રહસ્યોનો અનુકૂળતાએ અભ્યાસ કરવો.
નીચેની બાબતો ખાસ ખ્યાલમાં હોવી ઘટે :
• પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો
• દંસવિધ યતિધર્મના નામ
૦ ૧૭ પ્રકારના સંયમ
• નવ વાડ અને અબ્રહ્મના ૧૮ પ્રકાર
૦ ૨૨ પરિષહના નામ
• ચરણ સિત્તરી - કરણ સિત્તરી
૯