SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણ પારવાની વિધિ પરયખાણ પારવાની વિધિ ખમા. દઈ ઈરિયાવહિયા સંપૂર્ણ પૃષ્ઠ નં. ૫૮માં જોઈને કરવી. ખમાસમણ સૂત્ર - ઈચ્છામિ ખમાસમણો ૧ વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ. (ડાબો ઢીંચણ ઉંચો કરી) ચૈત્યવંદન - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું?, ઈચ્છે. જગચિંતામણિ ! જગનાહ!, જગગુરુ ! જગરફખણ !, જગબંધવ! જગસત્યવાહ! જગભાવ વિઅફખણ ! અઠાવયસંઠવિઅરુવ ! કમ્મર્ણવિણાસણ !, ચઉવસંપિ જિણવર જયંતું ! અપ્પડિહયસાસણ. ! ૧. - કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ પઢમસંઘણિ, ઉક્કોસય સત્તરિય જિણવરાણ વિહરત લભઈ, નવકોડિહિ કેવલણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિહિ વરનાણ, સમસહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિટાણિ. ૨. જયઉ સામિય!, જયઉ સામિય!, રિસહ સત્તેજિ, ઉજ્જિત પહુનેમિજિણ!, જય વિર ! સચ્ચઉરિ મંડણ !, ભરુઅચ્છહિં મુણિસુવય, ! મુહરિપાસ દુહ દુરિઅ ખંડણ! અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ, તીઆણાગય સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩. ' . સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન અઠકોડિઓ, બત્તીસસયબાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદે. ૪. પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવત્રા, છત્તીસ સહસ અસઈ, સાસય બિંબાઈ પણમામિ. ૫. - કિચિ સૂત્ર - અંકિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ ૧. શ્રી નમુથુણં વા શક્રતવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે. ૧. આઈગરાણ, તિવૈયરાણ, સયંસંબુદ્વાણ ૨. પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ. ૩. લોગુત્તમાણે, લોગનાહાણે,
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy