SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન વિધિ se જાવંતિ ચેઈઆ† સૂત્ર ઃ- જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે તિરિઅ લોએ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧. અ, ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસિહિઆએ, મત્થએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ સૂત્ર :- જાવંત કેવિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ, સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં. ૧. ‘નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાભ્ય:' કહી પૃષ્ઠ નં. ૫૦ થી ૫૪માં જે ૩ સ્તવન છે તેમાંથી કોઈપણ એક સ્તવન બોલો. (પછી હાથ ઉંચા કરીને) જયવીચરાય સૂત્ર (અડધા) :- જય વીયરાય ! જગદ્ગુરુ !, હોઉં મમં તુહ પભાવઓ ભયવું, ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિયા ઈત્ઝલસિદ્ધિ ૧, લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ, સુહગુરુજોગો તવ્યયણ સેવણા આભવમખંડા. ૨. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છું. બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ, છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ૧ પચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ, શ્યામ વર્ણ તનુ શોભતાં, જિનશાસનના ઈશ. ૨ જ્ઞાન નમુ એકાવને, દર્શનના સડસઠ્ઠ, સીત્તેર ગુણ ચારિત્રના, તપના બાર તે જીઝ્ડ. ૩ એમ નવપદ યુક્ત કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાય, જે પુજે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ પૂછ્યા મયાણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્યે મુક્તિ સુખ લહ્યાં, વરત્યા મંગલમાલ. ૫. . જંકિંચિ સૂત્ર :- જંકિચિ નામતિë, સન્ગે પાયાલિ માણુસે લોએ, જાઈ જિણ લિંબાઈ તાઈ સવ્વાઈ વંદામિ ૧.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy