SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ લોગસ્સ (નામસ્તવ) સૂત્ર ઃ- લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઈરૂં, ચઉવીસંપિ કેવલી. ૧. ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણું ચ સુમઈ ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે. ૨. સુવિધિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જસં વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરું ચ મäિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિનેમિ, પાસં તહ વદ્વમાર્ણ ચ. ૪. એવં મએ અભિથુઆ, વિયરમલા પહીણજરમરણા, ચઉવીસંપિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ, ૫. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરુન્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ. ૬. ચંદેસ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. સવ્વલોએ અરિહંતચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવંત્તિએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઉસસિએણં સૂત્ર :- અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએ, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તુમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમહિ ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ-િસંચાલહિં ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી બીજી થોય કહેવી.) અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો ગોયમ ઠાણજી, જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવ પદ ધામજી. ૨ પુખ્ખરવરદીવટ્ટ (શ્રુતસ્તવ) સૂત્ર :- પુખ્ખરવર-દીવડે, ધાયઈસંડે અ જંબૂદીવે અ, ભરહે૨વયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. ૧. તતિમિર-પડલ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy