SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ આરાધના વિધિ ચારિત્ર નાણ શ્રુત નિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણી જે, એ સવિ જિન તપ લીજે. ર આદિ નમો પદ સઘલે ઇવીશ, બાર પન્નર બાર વલી છત્રીશ દશ પણવીશ સગવીશ, પાંચ ને સડસઠ તેર ગણીશ, સિત્તેર નવ કિરીયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ, સત્તર ઈગવત્ર પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ્ન કરીશ, નોકારવાલી વીશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ ખટે એક ઓળી કરીશ, | * ઈમ સિદ્ધાંત જગીશ. ૩ શક્ત એકાસણું તિવિહાર, છઠ અઠમ ખમાસમણ ઉદાર, પડિક્કમણાં દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘવિધન-અપહાર - બિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪ શ્રી પીશરથાવાડ (INી રા-૨ વિશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થાશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, ટાલી સર્વે ઉપાધિ. ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો ગોયમ ઠાણજી, જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવ પદ ધામજી. ૨
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy