SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૧૪ કાયગુપ્તિયુક્તાય ૧૫ મનોદણ્ડરહિતાય ૧૬ `વચનદણ્ડરહિતાય ૧૭ કાયદરહિતાય દુહો આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ણે આ પદનું બીજું નામ “શ્રી સંઘ” પણ છે. કરવું. આ પદના આરાધનથી પુરંદર રાજા તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૨૭માં જુઓ. ૧૭ શ્રી : સાથીયા - ૫૧ – શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ શ્રી સંયમઘરાય નમઃ અભિનવજ્ઞાપની આરાધના વિધિ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમક્તિ મૂલ, અજર અમરપદ ફલ લહો, જિનવર પદવી ફૂલ. ખમાસમણ ૫૧ કાઉસ્સગ્ગ - ૫૧ A પદ : ૐ હ્રીં નમો અભિનવનાણસ્સસ' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી આચારાંગસૂત્ર ૨. શ્રી સૂયગડાંગસૂત્ર ૩ શ્રી સ્થાનાંગસૂત્ર ૪ શ્રી સમવાયાંગસૂત્ર ૫ શ્રી ભગવતીસૂત્ર ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર ૭ શ્રી ઉપાસકદશાંગસૂત્ર ૮ શ્રી અન્તગડદશાંગસૂત્ર ૯ શ્રી અનુત્તરોવવાઈઅંગસૂત્ર ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર ૧૧ શ્રી વિપાકાંગસૂત્ર 36 શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ શ્રુતજ્ઞાનાય નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy