SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૨૧. પ્રાયોગિકી ક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૨૨. સામુદાયિકીક્રિયાપ્રવર્તનરહિતાયા શ્રી કિયાગુણવતે નમઃ ૨૩. પ્રેમપ્રત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિયાનુણવતે નમઃ ૨૪. વૈષપ્રત્યયિકક્રિયાપ્રવર્તનરહિતાય શ્રી ક્રિચાગુણવતે નમઃ ૨૫. ઈરિયાપથિકી ક્રિયાપ્રવર્તનરહિતાય આ પદનું બીજું નામ શુભ ધ્યાન પદ પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી હરિવહન રાજા તીર્થકરપદને પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૧૯માં જુઓ. (૧૪) શ્રી (પિપળા આરાઠIG|| વિધિ ૦ દુહો : કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ; - પચાસ લધિ ઉપજે, જય જય તપ ગુણગાણ. સાથીયા - ૧૨ ખમાસમણ – ૧૨ કાઉસ્સગ્ગ - ૧૨ પદ ૐ હ્રીં નમો તવસ - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી અણસણાભિધતપોયુક્તાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૨ શ્રી ઉણોદરી તપોયુક્તાયા શ્રી બાહ્યતપોગુણાય નમઃ (૩ શ્રી વૃત્તિસંક્ષેપઅનેકવિધ અભિગ્રહધરાય શ્રી બાહતપોગુણાય નમઃ ૪. શ્રી રસત્યાગરૂપતપોયુક્તાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૫ શ્રી કાયક્લેશલોચાદિકષ્ટસહકાય શ્રી બાહ્યતપોગુણાય નમઃ ૬ શ્રી સંલીનતાશરીરસંકોચકાય શ્રી બાહ્યતમોગુણાય નમઃ - ૭ શ્રી પ્રાયશ્ચિત્તગ્રાહકાય શ્રી અભ્યન્તરતપોગુણાય નમઃ ( ૮ શ્રી વિનયગુણયુક્તાય શ્રી અભ્યન્તરત પોગુણાય નમઃ - ૯ શ્રી વૈયાવચ્ચગુણયુક્તાય શ્રી અભ્યન્તરત પોગુણાય નમઃ ( ૧૦ શ્રી સજ્જાયધ્યાનયુક્તાય શ્રી અભ્યત્તરપોગુણાય નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy