SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી વીશસ્થાનક તપ ૪૭ શ્રી બ્રહ્મવ્રતયુક્તાય કુડવાન્તરિતસ્ત્રીપુરુષ કીડાસ્થાનવર્શકાય શ્રી ચારિત્રાય નમઃ. ૪૮ ગૃહસ્થાશ્રમે સ્ત્રીસંગક્રીડાવિલા સ્મરણવર્શકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૪૯ સરસઆહારવર્શકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૦ અતિમાત્રાહારવર્જિકીય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૫૧ વિભૂષણાધિશરીરશોભાવfકાય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ પર શ્રી સમ્યજ્ઞાનગુણયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ - ૫૩ શ્રી સમ્યગ્દર્શનસહિતાય શ્રી ચારિત્રાય નમઃ ૫૪ શ્રી સચારિત્રગુણયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૫ શ્રી અણસણતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ પ૬ શ્રી ઉણોદરી તપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમ : ૫૭ શ્રી વૃત્તિસંક્ષેપઅભિગ્રહધારકતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૫૮ શ્રી સત્યાગરૂપતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૫૯ શ્રી લોચાદિકાયફલેશસહનરૂપતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૦ શ્રી સંલીનતાઈન્દ્રિયવશ્યકારકાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૧ શ્રી પ્રાયશ્ચિત્તગ્રહણરૂપ અભ્યત્તર તપોયુક્તાય . શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૨ શ્રી વિનયકરણરૂપ અભ્યન્તરતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૩ શ્રી વૈયાવચ્ચકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચાસ્ત્રિાય નમઃ ૬૪ શ્રી સ્વાધ્યાયકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૬૫ શ્રી શુભધ્યાનકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમ: ૬૬ શ્રી કાર્યોત્સર્ગકરણરૂપ અભ્યત્તરતપોયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૬૭ શ્રી ક્રોધજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૬૮ શ્રી માનજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૬૯ શ્રી માયાજયકરાય શ્રી ચારિત્રાય નમઃ ૭૦ શ્રી લોભજયકરાય શ્રી ચારિત્રાય નમઃ આ પદનું બીજું નામ “આવશ્યક પદ” પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધનથી અરૂણદેવ તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૧૧માં જુઓ.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy