SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી વીશસ્થાનક તપ ૫૦ વિપુલમતિ શ્રી મન:પર્યવ જ્ઞાનાય નમઃ - ૫૧ લોકાલોક પ્રકાશક શ્રી કેવલજ્ઞાનાય નમઃ આ પદનું ધ્યાન ઉજજવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી જયંતરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૪માં જુઓ. | ૯) શ્રી હર્શ [૫ની આરાધના ાિ િ • દુહો : લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતો, નમો નમો દર્શન તેહ સાથીયા - ૬૭ ખમાસમણ - ૬૭ કાઉસ્સગ્ગ - ૬૭ . પદઃ “ૐ હ્રીં નમો દંસણસ્સ' - ૨૦ નવકારવાળી ' દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી તત્ત્વપરિચયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૨ શ્રી તજજ્ઞસેવારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૩ શ્રી કુલિંગસંગવર્જનરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪ શ્રી મિથ્યાદર્શનિસંસર્ગવર્જનરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણરાય નમઃ ૫ શ્રી જિનાગમશ્રવણપરમઈચ્છારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬ શ્રી ધર્મકરણે તીવ્રઈચ્છારૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૭ શ્રી વૈયાવૃાકરણતત્પરરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૮ શ્રી અરિહંતવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૯ શ્રી સિદ્ધવિનાયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૦ શ્રી જિનપ્રતિમાવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ શ્રી શ્રુતજ્ઞાનવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શના ગુણધરાય નમઃ ૧૨ શ્રી ચારિત્રધર્મવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૩ શ્રી સાધુમુનિરાજવિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૧૪ શ્રી આચાર્યવિનયકરણરૂપ શ્રી સભ્યદર્શનગુણાધરાય નમઃ ૧૫ શ્રી ઉપાધ્યાયવિનયકરણરૂપ શ્રી સમ્યગદર્શનગુણધરાય નમઃ થી ૧૧
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy