SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ Sાથ | શ્રી (ઉપાધ્યાય પળી આરાધવા વિuિ|| • દુહો : બોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત, ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સાથીયા - ૨૫ ખમાસમણ - ૨૫ કાઉસ્સગ્ગ - ૨૫ પદ : “ૐ હ્રીં નમો ઉવજ્ઞાચાણ – ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ શ્રી આચારાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૨ શ્રી સૂયગડાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૩ શ્રી ઠાણાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૪ શ્રી સમવાયાંગ શ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૫ શ્રી વિવાહપન્નતિ અંગકૃત પાઠક શ્રી ઉપાધ્યાયે નમઃ ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૭ શ્રી ઉપાસકદશાંગ ધૃતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૮ શ્રી અન્તગડદશાંગશ્રુત પાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ: ( ૯ શ્રી અનુત્તરોવવાઈ અંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૧ શ્રી વિપાકાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૨ શ્રી ઉવવાઈઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૩ શ્રી રાયપસેણિઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ - ૧૪ શ્રી જીવાભિગમઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમ: ૧૫ શ્રી પન્નવણા ઉપાંગશ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ ૧૬ શ્રી જમ્બુદ્વીપપન્નતિઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેવ્યો. નમઃ " ૧૭ શ્રી ચન્દપન્નતિઉપાંગધ્રુતપાઠક શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy