SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. શ્રી વીશરસ્થાનક તપ ૨૧. ઉત્સર્ગસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમ: અપવાદસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમઃ ૨૩. ઉભયસૂત્રાગમાયા શ્રી પ્રવચનાય નમઃ ઉદ્યમસૂત્રાગમાય શ્રી પ્રવચનાય નમઃ ૨૫. સર્વનયસમૂહાત્મકાય : શ્રી પ્રવચનાય નમઃ ૨૬. સપ્તભંગીરચનાત્મકાય શ્રી પ્રવચનાય નમઃ ૨૭. દ્વાદશાંગગણિપિટકાય શ્રી પ્રવચનાય નમઃ અહીં અન્ય જગ્યાએ ૪૫ કાઉસગ્ગાદિ આવે છે. આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું ધ્યાન કરવાથી જિનદત્તશેઠ તીર્થંકર પદવીને પામ્યા છે. કથા પૃષ્ઠ નં.૯૧માં જુઓ. | 8 આચાર્ય |Giી આરા/બા ર્વાિહા || ૦ દુહો : છત્રીશ છત્રીશ ગુણે, યુગપ્રધાન મુણીંદ, નિજમત પરમત જાણતાં, નમો નમો તે સુરીંદ. સાથીયા – ૩૬ ખમાસમણ – ૩૬ કાઉસ્સગ્ગ - ૩૬ પદ : " હીં નમો આયરિયાણં' - ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ પ્રતિરૂપગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૨ તેજસ્વિગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૩ યુગપ્રધાનાગમાય શ્રી આચાર્યાય નમઃ ૪ મધુરવાક્યગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૫ ગમ્ભીરગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૬ સુબુદ્ધિગુણધરાય શ્રી આચાર્યાય નમઃ ૭ ઉપદેશતત્પરાય શ્રી આચાર્યાય નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy