SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૭ શ્રી આકાશસ્થિતદુન્દુભિપ્રભૃત્યનેકવાજિંત્રવાદનરૂપસત્પ્રાતિહાર્ય શોભિતાય ૮ શ્રીમુક્તાજાલઝુમ્બનકયુક્તછત્રત્રયસત્પ્રાતિહાર્ય શોભિતાય ૯ શ્રી સ્વપરાપાયનિવા૨કાતિશયધરાય ૧૦ શ્રી પશ્ચત્રિશાણીગુણયુક્તાય સુરાસુરદેવેન્દ્ર નરેન્દ્રાણાં પૂજ્યાય દુહો : શ્રીમદહંતે નમઃ ૧૧ શ્રી સર્વભાષાનુગામિસકલસંશયોચ્છેદકવચનાતિશયાય શ્રીમદહંતે નમઃ ૧૨ શ્રી લોકાલોકપ્રકાશકકેવલજ્ઞાનરૂપજ્ઞાનાતિશયેશ્વરાય - શ્રીમદહતે નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદની આરાધના કરવાથી દેવપાલ તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૮૭માં જુઓ. ૨ શ્રી રિાદ્ધવની આરાધના વિધિ શ્રીમદéતે નમઃ ૧. મતિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૧૧ શ્રીમદહંતે નમઃ શ્રીમદહંતે નમઃ ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. સાથીયા - ૩૧ ખમાસમણ ૩૧ કાઉસ્સગ્ગ - ૩૧ પદ : ‘ૐ ી નમો સિદ્ધાણં' ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. કર્મરહિતાય કર્મરહિતાય ૩ અવધિજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૫ કેવલજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૬ નિદ્રાદર્શનાવરણીય કર્મરહિતાય નિદ્રાનિદ્રાદર્શનાવરણીય કર્મરહિતાય - શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy