SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષાવિધિ ૮૫ ( આ ૧૮ બોલ ડાબા હાથની હથેળીનું પડિલેહણ કરતાં બોલવા) ઉપર કહ્યા તે પચ્ચીશ બોલ મુહપત્તિ પડિલેહવાના છે. અને નીચેના પચ્ચીશ બોલ શરીર પડિલેહવાના છે. ૩ હાસ્ય, રતિ, અરિત-પરિહરું (ડાબા હાથે ફરતા). ૩ ભય, શોક, જુગુપ્સા-પરિહરું (જમણા હાથે ફરતા) ૩ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા-પરિહરું (મસ્તકે) ૩ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ-પરિહરું (મુખ) ૩ માયાશલ્ય, નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય-પરિહરું (હૃદય) ૩ ક્રોધ, માન-પરિહરું (ડાબા હાથના ખભે) ૩ માયા, લોભ-પરિહરું (જમણા હાથના ખભે) ૩ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું (ડાબા પગે) ૩ વાઉકાય વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે (જમણે પગે) ო ო ო ო ო આ ૫૦ બોલની વિશેષ સમજ ગુરુ ભગવંત પાસેથી સમજવી જરૂરી છે. શ્રી વીશચ્છાળક તપslી દુહા પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે થાઈએ, નમો નમો શ્રી જિનભાણ. ૧ ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૨ ભાવમય ઓષધસમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકારી, જય જય પ્રવચન દ્રષ્ટિ. ૩ છત્રીશ છત્રીશ ગુણે, યુગપ્રધાન મુણીંદ, નિજમત પરમત જાણતાં, નમો નમો તે સૂરદ. ૪ તજી પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવસ્વરૂપ, સ્થિર કરતા ભવિલોકને, જય જય સ્થવિર અનુપ. ૫
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy