SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધવિધિ જાવ મણે હોઈ નિયમ સંજુરો, છિન્નઈ અસુઈ કમ્મ, સામાઈઅ જત્તિઓ વારા. (૧) સામાઈઅંમિ ઉ એ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા, એએણ કારણેણે બહુસો સામાઈએ કુન્જા (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બારકાયના, એવું બત્રીશ દોષ માંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. સંથારા પીરિસિનો વિધિઃ- (છ ઘડી રાત્રિ ગયા પછી આ વિધિ ભણાવવી) ખમા. ઈચ્છા. બહુ પડિપુન્ના પોરિસિ! તહત્તિ ખમા. ઈચ્છા. ઈરિયાવહિય પડિક્કામિ? ઈચ્છે કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા (પૃષ્ઠ નં. ૫૮ જુઓ.) ખમા. ઈચ્છા. બહુ પડિપુન્ના પોરિસિ રાઈય સંથારએ ઠાઈયું? ઈચ્છે, કહી પૃષ્ઠ ૮૩માંથી ચઉકાસય. થી જયવયરાય સુધી બોલવું. (પેજ નં. ૭૨ જુઓ.) પછી ખમા. ઈચ્છા. સંથારા પોરિસિ વિધિ ભણાવવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેવીને નીચે પ્રમાણે સંથારા પોરિસિ કહેવી. (ભણવી) નિસહિ, નિસહિ, નિશીહિ, નમો ખમાસમણાણે, ગોયમાઈણે મહામુણીશું નવકાર (૧) કરેમિ ભંતે ! સામાઈએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવપોસહં - પજુવાસામિ દુવિહં, તિવિહેણે મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ તસ્તભંતે! પડિક્કામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (હવે ઉપરોક્ત નિસીહિ' શબ્દથી “વોસિરામિ” સુધી બે વાર બોલવું પછી.) અણજાણહ જિજ્જિા , અણજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિ મંડિયસરીરા, બહુપડિપુણા પોરિસિ, રાઈયસંથારએ હામિ. ૧ અણજાણહ સંથારે બાહુવહાણેણ વામપાસેણં, કુક્કડિ પાયપસારણ, અતરંત મજ્જએ ભૂમિ. (૨) સંકોઈ સંડાસા, ઉવઢંતે અંકાયપડિલેહા, દબાઈ ઉવઓગ, ઉસાસનિરું ભણા લોએ, (૩) જઈ ને હુક્ત પમાઓ, ઈમસ્ત દેહસ્સિમાઈ રમણીએ, આહારમુવહિદેહ, સવ્વ તિવિહેણ વોસિરિ (૪) ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલં, કેવલિપત્તો ધમો મંગલ. (૫) ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમાં, સાહૂ લાગુત્તમા, કેવલિપન્નત્તો ધમો લાગુત્તમો. (૬) ચત્તારિ સરણ પવન્જામિ - અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહૂ સરણે પતંજામિ, કેવલપર્વ ધર્મ સરણે પવન્જામિ, (૭) પાણાઈવાય-મલિએ,
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy