SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધવિધિ જતા ભે ! જવણિજ્જ ચ ભે ? ખામેમિ ખમાસમણો ! રાઈઅવઈક્કમ. આવસ્લિઆએ, પડિક્કમામિ, ખમાસમણ, રાઈઓએ આસાયણાએ, તિત્તીસાયરાએ કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કોહાએ, માણાએ, માયાએ લોભાએ સવ્વકાલિઆએ, સવ્વ મિચ્છોયારાએ સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે આઈઆરો કઓ, તસ્ય ખમાસમણો! પડિક્કમામિ ! નિંદામિ ગરિમામિ અપ્પાણે વોસિરામિ. (ફરીથી ઉપર પ્રમાણે સુગુરુ વાંદણા” દેવા આવસિઆએ શબ્દ નહીં બોલવો.) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈયં આલોઉં? ઈચ્છ આલોએમિ જો મે રાઈઓ, અઈઆરો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ ઉત્સુતો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે દંસણે ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિહું ગુત્તિર્ણ, ચહિં કસાયાણં પંચહમણુવ્રયાણ, તિર્હગુણવ્રયાણ, ચહિં સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્ટ, જંખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડમ્ પછી સસ્તવિ રાઈ, દુઐિતિએ, દુર્ભાસિઅ, દુચ્ચિઠિઓ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પડિક્કમામિ ઈચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડમ્. (પછી જો ગુરુ મ. પદવીધર હોય તો ઉપર મુજબ વાંદણાં બે વખત ફરીથી દેવા અને પદવીધર ન હોય તો) એક ખમા. દઈ ઈચ્છકાર સુતરાઈ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો? સ્વામિ સાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજોજી ! ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુઠિઓમિ અભિંતર રાઈયં ખામેઉં? ઈચ્છ, ખામેમિ રાઈયું (પછી જમણો હાથ જમીન કે ચરવળા પર સ્થાપી) જંકિંચિ અપત્તિય, પરંપત્તિયં ભત્તે પાણે, વિણએ વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ, મજ્જ વિણય-પરિહાણ-સહુએ વાં બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી ઉપર લખેલ વાંદણા બે વખત દઈને) ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (કહી પોતે ધારેલ પચ્ચકખાણ કરવું) પછી દરેક મુનિરાજને વંદન કરવું તે આ રીતે - પ્રથમ બે ખમાસમણ આપીને, ઉપર પ્રમાણે ઈચ્છકાર સુહરાઈથી અભુઠિઓ સુધી કહેવું.) - “છ ઘડી પોરિસી ભણાવવાનો વિધિ” - ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ? તહરિ ઈચ્છે. ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? ઈરિયાવહિયં
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy