SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ પારવાની વિધિ જયવીચરાય સૂત્રઃ ઃ- જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં, ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિઆ ઈઠ્ઠલસિદ્ધિ. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણ ચ, સુગુરુજોગો તવ્યયણ સેવણા આભવમખંડા. ૨. વારિજ્જઈ જઈવિ નિયાણબંધણું વીયરાય ! તુહ સમયે, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું. ૩. દુખ઼ક્ષઓ કમ્મર્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપજ્જઉ મહ એઅં, તુહનાહ પણામકરણેણં. ૪. સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણે, પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ ૫. 63 ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સાય કરું ? ઈચ્છું. (પુરુષો ઉભા પગે બેસીને, સ્રીઓ ઉભા થઈને) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. -: માહ જિણાણું (શ્રાવકકૃત્યની) સજ્ઝાય : ૧. મન્નહ જિણાણમાણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત, છવ્વિહ આવસયમ્મિ, ઉજ્જુત્તો હોઈ પઈદિવસં. પવ્વસુ પોસહવર્ય, દાણું સીલ તવો અ ભાવો અ, સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ. ૨. જિણપૂઆ જિણથુણાં, ગુરુથુઅ સાહમ્નિઆણ વચ્છä, વવહારસ ય સુદ્ધી, રહજજ્ઞા તિત્થજત્તા ય. ૩. ઉવસમ વિવેગ સંવર, ભાષાસમિઈ છજીવ-કરુણા ય, ધમ્મિઅજણ સંસગ્ગો, કરણદમો ચરણપરિણામો. ૪. સંઘોરિ બહુમાણો, પુત્શયલિરું પભાવણા તિત્યે, સઢાણ કિચ્ચમેઅં, નિચ્ચ સુગુરુવએસેણં, ૫. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy