________________
(૪) હીરવિજયસૂરીજીકી બડી પૂજા
[
(૫) હીરજિયસૂરીશ્વરજી અષ્ટ પ્રકારી પૂજા [
]
(બી) નીચે પાંચ કર્તાના નામ લખ્યા છે. તેમણે હીર સૂ.મ.ને લગતી
રચેલી કૃતિના નામ લખો :
કર્તા
કૃતિ (૧) શ્રી દેવવિમલગણી
| (૨) શ્રી જયવિજય
(૩) શ્રી વિદ્યાવિજય
(૪) ઋષભદાસવિ
(૫) પં.કુંઅરવિજય
પ્રશ્ન
૧.
૨.
૩.
૪.
૫.
-
૬ નીચેના પ્રશ્નોના જવાબ અંકમાં લખો :
હીર સૂ. મહારાજે ફત્તેપુર સીકરીમાં કેટલા સાધુઓ સાથે પ્રવેશ કર્યો ?
હીરસૂરિ મહારાજે પોતાના જીવનમાં છટ્ઠ કેટલા કરેલા ?
હીરસૂરિ મહારાજના ખંભાતના ચોમાસામાં સંઘે કેટલા ટંકનો વ્યય કરેલો ?
હીરજીની સાથે અન્ય કેટલા પુરુષોએ દીક્ષા લીધેલી ?
વિ. સં. ૧૬૩૧માં હીરસૂરી મહારાજે ખંભાતમાં એકી સાથે કેટલાને દીક્ષા આપેલી ?
૬. પાટણના સંઘજીએ કેટલા વર્ષની ઊંમરે દીક્ષા લીધેલી ?
૭.
રાધનપુરમાં હીરસૂરીજીની કેટલી સોનામહોરથી લોકોએ પૂજા કરેલી? ૮. હીરસૂરીજીના અગ્નિસંસ્કારમાં કેટલા મણ સુખડ વપરાયેલ ? ૯. હીરસૂરિ મહારાજે જ્ઞાનની આરાધના કેટલા મહિના કરી ? ૧૦. હીરસૂરિ મહારાજના ઉપાધ્યાય કેટલા હતા ?
:
પ્રશ્ન : ૭ : યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો હીરજીના દાદાનું નામ........................હતું. ૨. હીરસૂરિ મહારાજના દાદા ગુરુનું નામ..
૧.
..હતું.