SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા તે ‘આલેાક-પરલેાક-આદાન-અકસ્માત–આજીવિકા—મરણુ અને અપયશ’ એમ સાત પ્રકારનાં છે. તેમાં ‘મનુષ્યને મનુષ્યથી પશુને-પશુથી’વિગેરે સ્વજાતિથી ભય તે ૧-હલેાકભય, પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વિગેરેથી ભય તે ૨-પરલેાકભય રખે, કાઇ ચાર વિગેરે મારૂં ધન. વિગેરે, લઈ જશે, એવા ભય તે ૩–આદાનભય, કાઈ બાહ્ય નિમિત્ત વિના જ (એકાએક વિજળી પડવા વિગેરેના) અથવા ઘરમાં અંધકારના ભય, તે ૪-અકસ્માત્ ભય, નિન, વિગેરેને ‘અરે રે, હું દુષ્કાળમાં શી રીતે જીવીશ ?” વિગેરે ભય તે ૫–આજીવિકા ભય ૬-મરણના ભય અને લેકમાં અપકીર્તિ આદિ થવાને ભય તે ૭-અપયશ ભય. એ સાત ભય સ્થાનાને લીધે જે અતિચાર લાગ્યા હાય તેનું પ્રતિક્રમણ કરૂં છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવતે ‘પ્રતિમામિ’ ક્રિયાપદ્મ તથા તે તે સ્થાનેાની નામપૂર્વક ગણના કરી નથી, એથી તે સ્વયમેવ સમજી લેવાં. ‘સgમિર્મસ્થાનેઃ’=આઠ મદસ્થાના વડે (લાગેલા અતિચારનુ ‘પ્રતિક્રમણ કરૂં છું” એમ સ્વયં સમજી લેવું) એ આઠે મદ્યસ્થાના ૧-જાતિમદ, ર–કુળમદ, ૩-બળમદ, ૪-રૂપમદ, ૫તપમદ,૬-અધર્ય -ઠકુરાઇના મદ,૭-શ્રતમદ અને ૮-લાભમર્દ, તથા ‘નમિદ્રહ્મચર્યનુŔમિઃ-બ્રહ્મચર્ય ની રક્ષા માટે ઉપાયભૂત ‘વસતિ શુદ્ધિ’ વિગેરે નવવાડાનુ' પાલન નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ॰ (નવવાડાનુ વર્ણન આ પુસ્તકમાં જ જુદા સ્થાને કહેવાશે ત્યાંથી જોઇ લેવું.) તથા ટ્રાવિષે શ્રમળધર્મે’=ક્ષમા વિગેરે દશ પ્રકારના યતિ ૭૩
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy