SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ *ऋषिमण्डलनामैतत् , पुण्यपापप्रणाशकम् । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात्पठनाच्छुभम् ॥ विघ्नौघाः प्रलयं यान्ति, चापदो नैव कर्हिचित् । ऋद्धिसमृद्धयः सर्वाः स्तोत्रस्याऽस्य प्रभावतः ।। श्रीवर्द्धमानशिष्येण, गणभृद्गौतमर्षिणा। ऋषिमण्डलनामैतद् भाषितं स्तोत्रमुत्तमम् ॥ અતિ ઉત્તમ છે, એને ગણવાથી સ્મરણ કરવાથી અને જાપ કરવાથી અવ્યય પદ-મેક્ષને પ્રાપ્ત કરી શકાય છે. (૨) ઋષિ મંડળ નામનું પુણ્ય-પાપ ઉભય (આઠ) કર્મોને નાશ કરનારું દેવી તેજ આપનારું આ મહાતેત્ર છે તેને સ્મરણ કરવાથી–ગણવાથી તે શુભ કરે છે. (૯૨) આ તેત્રના પ્રભાવથી વિદનેની પરંપરા નાશ પામે છે, આપત્તિઓ કદાપિ ક્યાંય નડતી નથી, સર્વ ઋધિ અને સમૃદ્ધિઓ મળે છે. જિનેશ્વરદેવ શ્રી વદ્ધમાન (મહાવીર) પ્રભુના શિષ્ય શ્રી ગૌતમ ગણધર ભગવંતે આ ઋષિમંડલ નામનું ઉત્તમ તેત્ર કહેલું છે. I |ઈનિ શ્રી દ્રષિમંડલસ્તાત્ર સાથે સમાપ્તમ | * છેલ્લી ત્રણ ગાથાઓ કઈ કોઈ સ્થળે મળે છે. બધા પ્રખ્યામાં મળતી નથી. માટે તેને કમાંક આપ્યો નથી.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy