SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોગ વિધિ गणाभिओगेणं, बलाभिओगेणं, देवाभिओगेणं गुरुनिग्गहेणं, वित्तिकंतारेणं, वोसिरामि, अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहूणो गुरुणो. जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं. છેવટે એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ. પછી ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! પસાય કરી સર્વ વિરતિ આલાવો (સામાયિક) ઉચ્ચરાવોજી, ગુરુ ત્રણ નવકારપૂર્વક (સામાયિક) કરેમિ ભંતે ત્રણવાર કહે યથા. करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगं पच्चख्खामि, जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुज्जाणामि, तस्स भंते ! पडिक्कमामि, નિવામિ, પરિહામિ, અપ્પાળ વોસિરામિ. તે પ્રમાણે શિષ્ય પણ પાછળ મનમાં બોલે, ૮. પછી થાળ માંહી ચોખા મંત્રિતવાસ ભેળવી સંઘને આપવા, પછી શિષ્ય ૧ ખમાં. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેઅમ્નું સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવેહ ? ગુરુ આરોવેમિ. ઈચ્છું ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ વંદિત્તાપવેહ, ઈચ્છું ૩ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવીય, ઈચ્છામોઅણુસહીં, ગુરુ આરોવીય આરોવીય ખમાસમણાણે હત્થેણં સુત્તેણં અત્થેણં તદ્દભયેણ સંબંધારિજ્જાહિ અશેસિ ચ પવજ્જાહિ ગુરુગુણહિં વુદ્ધિજ્જાહિં, નિત્થારગપારગા હોહ. ઈચ્છું, ૪ ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરુ પવેહ ઈચ્છે, ૫ ખમા. નવકાર (૫)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy