SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ્દ ચોક તિથિ . - છઠ્ઠા દિવસે સાતમા દિવસે અને આઠમા દિવસે અનુક્રમે છઠ્ઠા અધ્યયનની સાતમા અધ્યયનની તથા આઠમા અધ્યયનની ક્રિયા, બીજા અધ્યયનની પેઠે કાઉસ્સગ્ન ત્રણ ત્રણ (ઉદ્સનો કાઉસ્સગ્ગ ૧ સમુદ્સનો કાઉસ્સગ્ગ ૧ અનુજ્ઞાનો કાઉં. ૧ તે પ્રમાણે ત્રણ ત્રણ કાઉસ્સગ્ન કરાવવા, નવમા અધ્યયનના ચાર ઉદ્દેશો છે તે બે દિવસે પૂરા થાય, નવમા અધ્યયનના બે દિવસ, તેમાં પેલા દિવસે એટલે નવમાં દિવસે કાઉ. ૭ તે આ પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અમ શ્રી દશવૈકાલિક અતસ્કંધે નવમું અધ્યયન ઉસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ અમ શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પ્રથમ ઉસો ઉસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુઓ અને શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો ઉકેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ત્રીજો, ખમા. ઈચ્છ. ભગ. તુહે અષ્ઠ શી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પ્રથમ ઉસો સમુસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુમાં અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો સમુસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં? વાયણાં લેશું ઈત્યાદિ બે વાંદણાં પર્યત પૂર્વવતુ ખમા. ઈચ્છ. ભગ. તુહે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને પઢમો ઉદ્દેશો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. છઠો, પછી ખમા ઈચ્છ. ભગ. તુમડે એમાં શી દશવકાલિક મુતસ્કંધે નવમે અધ્યયને દ્વિતીય ઉસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. સાતમો, તતઃ પશ્ચાત, બે વાંદણાં ઈચ્છા. સંદિ. ભગ. 8 (૫)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy