SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ .... वृक्ष योग विधि .... ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः, सदृष्ट्यो निखिलविघ्न-विधातदक्षाः ॥८॥ ત્યારપછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમુથુણં. બે જાવંતિ. નમોહેતુ પછી પંચપરમેષ્ઠિ સ્તવન બોલવું. ओमिति नमो भगवओ, अरिहन्त-सिद्धा-ऽऽयरिय-उवज्झाय वर-सव्व-साहु-मुणि-संघ-धम्म-तिथ्थ-पवयणस्स ॥१॥ सप्पणय नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिव-संति देवयाणं, सिवपवयणदेवयाणं च ॥२॥ इन्दा-गणि-जम-नेरईय-वरुण-वाऊ-कुबेर-ईसाणा । बम्भो-नागुत्ति दसण्ह-मवि य सुदिसाण पालाणं ॥३॥ सोम-यम-वरुण-वेसमण-वासवाणं तहेव पंचण्हं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥ साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइनवकारओ धणियं પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા, પછી બે વાંદણાં દેવરાવી શિષ્ય ઉભા ઉભા ઈચ્છકારિ ભગવન તુમ્હ અખ્ત શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાવણી નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી. દેવ વંદાવણી નંદી સૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરાવો; ગુરુ કહે કરેહ શિષ્ય ઈચ્છે કહી ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! તુમ્હ અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી (તેમજ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણજાણાવણી તથા શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ અણજાણાવણી તેટલો તફાવત સમજવો.) નંદી ॥५॥
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy