SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ .... वृ९६ योग विधि .... जयाऽजिताऽऽरव्या-विजया-ऽऽरव्या ऽपराजितयाऽन्वितः। ..... दिशांपालै ग्रहैर्य: विद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसा नमस्तत्र त्रैलोक्यनाथताम् । .. चतुःषष्टिसुरेन्द्रास्ते, भाषन्ते च्छत्रचामरैः ॥४॥ श्री शखेश्वरमंडन ! पार्श्वजिन! प्रणतकल्पतरुकल्प ! चूरय दुष्टतातं पूरय मे वांञ्छितं नाथ ! ॥५॥ પછી જે કિંચિ. નમુત્થણ, અરિહંત ચેઈયાણ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નમોહતુ કહી નીચે જણાવેલ થોય કહેવી. ___ अर्हस्तनोतु स श्रेयः - श्रियं यदध्यानतो नरैः । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥ પછી લોગસ્સ સલોએ અરિહંત ચેઈઆણે અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નીચેની બીજી થોય કહેવી. ओमिति मन्ता यच्छासनस्य, नन्ता सदायदंहींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ પછી પુખરવરદી. સુઅસ્સ ભગવઓ. વંદણવત્તિયાએ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થોય કહેવી. नवतत्त्वयुता त्रिपदी, श्रिता रुचि-ज्ञान-पुण्य शक्तिमता । वरधर्मकीर्ति विद्या-ऽऽनन्दाऽऽस्याज्जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણં. કહી શ્રી શાંતિનાથ આરાધનાથે કરેમિ ४० (33)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy