SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ યોગ વિકિ .... ઈચ્છકારી સાહવો ઉવવુત્તા હોય પભાઈ કાલ વારપટ્ટ એમ બોલતો બોલતો ઉભો થાય , અને દાંડી કાલગ્રાહીની સામે ધરી રાખે. પછી કાલગ્રહી પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ કરે. ત્યારે દાંડીધર કાલગ્રાહીના બન્ને ખભા પુંજે. કાલગ્રહી નમો અરિહંતાણં બોલ્યા વગર સાગરવા ગંભીર સુધી લોગસ્સસૂત્ર કહે.” પછી ધમો મંગલની ૧૭ ગાથા કહે ગાથા પૂર્ણ થયા બાદ દાંડીધર કાલગ્રહીના બન્ને પગ ઓઘાથી પુંજે આ પ્રમાણે બાકીની ત્રણ દિશામાં પણ પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગથી સતરગાથા સુધીની વિધિ કરી છેવટે કાલગ્રહી પાંચમી વાર કશુ જ બોલ્યા વગર ૧ બન્ને જણ પોતપોતાની ડાબી તરફ જાય.. (૧૦)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy