SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોમ વિધિ ક્રિયાયા; અસંબદ્ધત્વાદિતિ, પરંપરાપ્યસ્તિ, પરં સર્વથૈવ તત્ ક્રિયા કારિતા ન શુધ્ધતિ ઈતિ તૃતીય ઉલાસે ૩૬ પ્રશ્ન, ઉપધાનપોષધે ગણયોપ્યાદેશં દત્તે નત્વયંત્ર, સાધ્વીનાં કાલિયોગ ક્રિયામાં શ્રાદ્ધદત્તાનિ વંદનકાનિ શુષ્યંતિ ઈતિ વૃદ્ધાઃ ૩ ઉલ્લાસે ૯૧ પ્રશ્ને નંદિયોગોાહિનો યોગાદો દેવવંદાપન શુધ્ધતિ, ઉપધાને તુ ન ઈતિ. -VK પગ અથ ઉપધાન પ્રવેશ વિધિ ઉપધાન તપ કરનાર શ્રાવક-શ્રાવિકા હાથમાં શ્રીફળ-અક્ષત લઈને નાંદને ત્રણ પ્રદક્ષિણા આપે. ચારે બાજુ એક-એક નવકાર ગણવો. પછી શ્રીફળ અક્ષત મૂકીને પૌષધ લેવો. પછી – ઈરિયાવહિય કરી ઈચ્છા. વસતિ પવેઉં ગુરુ કહે પવેહ ખમા. ભગવન્ શુદ્ધા વસહિ ? ગુરુ-તહિત કહે પછી ખમા. ઈચ્છા. મુહપતિ પડિલેહું ? પડિલેહું ઈચ્છું કહી મુહપતિ પડિલેહવી. પછી ખમાસમણ આપી ઈચ્છકારી ભગવન્ તુમ્હે અમાંં પ્રથમ ઉપધાન :પંચમંગલમહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન પંચમ ઉપલાન નામ સ્તવાધ્યયનં ઉદ્દેશાવણી, નંદી કરાવણી દેવ વંદાવણી વાસનિક્ષેપ કરો ? રેમિ કહી ગુરુ વાસક્ષેપ કરે પછી ખમા ઈચ્છ. તુમ્હે અમાંં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન પંચમ ઉપધાન નામ સ્તવા ધ્યયન ઉદેશા. ૬ (૧૫) દ
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy