SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ્ યોગ વિધિ ..... દાંત ખોવાઈ જાય તો આ વિધિ કરવી નષ્ટદત્ત વિધિ-દંત નહે પયણ ગવિહે લધે સયાઓ બહિઃ ખેપયિતવ્યો અલબ્ધ પુણ ખમા. દેઈ ઈચ્છા. સંદિસહ ભગવાન નટ્ટુ દંત ઓહડાવણી કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે નઠ્ઠ દંત ઓહડાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ.કા.૧ નવકારનો ઉપર પ્રગટ નવકાર કહેવો. ઈત્યંચ કૃત કાલગ્રહણ શુધ્યતિ, પાશ્ચ ભવતિ. . યોગના વિશેષ બોલ છે ૧ એકવાર પ્રતિલેખિત પાટલ્યા પુરતઃ સર્વેપિ કાલાઃ પ્રવેદ્યતે ન પુનઃ પુનઃ તસ્યા પ્રતિલેખન કાર્ય ૨ કાલપ્રવેદનાનતરં તુ યદા સ્વાધ્યાયપઠાવન મિતે, તદા પુનરપિ પાટલી પ્રતિલેખિતા વિલોક્યતે એવ ૩ કસ્યચિ યોગસ્ય સંઘટ્ટકાનિ અવિશિષ્યમાણાનિ સ્તુ, સ યદિ ભગવતંગે પ્રવિશતિ, તદા ભગવતી મધ્યપિ સંઘટ્ટાનિ યિતે, આઉત્તવાણકે યાવન્તો દિના અધિકાસ્યુ તાવન્તો ભગવતી મળે ન ગણ્યન્ત. ૧ આ કાઉસ્સગ્ન કર્યા પછી કાલગ્રહણ લઈ શકાય, સ્વાધ્યાય પણ થઈ શકે.
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy