SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોમ વિધિ દાંડીધર કહે દિશાવલોક હોય છે ? કાલગ્રહી કહે હોય છે ! પછી બન્ને સ્થાપનાચાર્ય સન્મુખ આવે ત્યાં દાંડીધર પાટલી નીચે મુકી. એક નવકારે બેઠા-બેઠા અને એક નવકારે ઉભા-ઉભા સ્થાપે. પછી – દાંડીધર ખમાસમણ દઈને કહે, ‘ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિ પવેઉં ?'' કાલગ્રહી કહે – પવેઓ. દાંડીધર કહે શુદ્ધાવસહિ, કાલગ્રહી કહે તહત્તિ. દાંડીધર બેસીને નવકાર ગણવા પૂર્વક, પાટલી ઉપરથી દાંડી લે. દાંડી હાથમાં રાખીને ખમાસમણ દે, પછી કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સ્થાપુ ? કાલગ્રહી કહે સ્થાપો. પછી ઈચ્છું કહી દાંડીધર બેઠા-બેઠા, એક નવકારે દાંડી અને એક નવકારે પાટલી સ્થાપે. ત્યારબાદ દાંડીધર ઉભો થઈને પણ એક નવકારે પાટલી-દાંડી સ્થાપે, ત્યારે કાલગ્રહી પણ સ્થાપે. પછી બન્ને જણ ખમાસમણ આપે. દાંડીધર કહે ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિઅરૂ ? ૧ ભગવન્ શબ્દ બોલવો નહિ. ଅକ ૫ D
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy