SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] ન કરતાં, તેમજ પરભવને પણ આ ભવમાં ગુરુ, વડિલ, કે જ્ઞાતિને ભય ન હોય તે, ભય નહિ રાખતાં, સ્વચ્છ દપણે નિર્વસ પરિણામે, આવી તુચ્છ વસ્તુઓથી સ્વમનકામનાઓ તૃપ્ત કરી સ્વઆત્માઓને મલિન-ભ્રષ્ટ કરે છે ! અફસેસ : આ કેવું ખેદજનક બંધુઓ ! પરના જીવેને થતી વેદનાને સહજમાત્ર વિચાર આપના વિચારશીલ મગજ ઉપર લાવી, આવી તુચ્છ-અસાર વસ્તુઓને સદંતર ત્યાગ કરે !! બગડતું વાતાવરણ સુધાર! [તાવમાં બરફનો વપરાશ ઘણો થાય છે. કેટલાક ચિકીત્સકોને એ અભિપ્રાય જાણવામાં આવે છે, કે–“જો તાવ મારી નાખે તે ઝેરી જ હોય, તે ગમે તેટલા મણ બરફ મૂકવામાં આવે; તે પણ દરદી બચી શકતા નથી. અને જે ન મારી નાખે, તે ઝેરી ન હોય, તે અમુક વખત ગયા બાદ તાવને ગમે તેટલે આકરો વેગ નરમ પડતાં માથાને ભાર ઓછો થઈ જાય છે. એટલું ખરું કે-બરફ મૂકતી વખતે દરદીને આરામ રહે છે. પરંતુ આકરે તાવ હોય, તે બરફ ખસેડીએ કે તુરત તેને તાવની અસર થવા માંડે છે, એટલે બરફ મુકવાને રીવાજ પ્રસરતે જાય છે. પરંતુ બરફ મૂકવાથી નુકશાન પણ એ થાય છે કે જ્યાં બરફ મૂકાય, ત્યાં લેહી ઘાટું થાય છે. જેમ બરફથી દૂધ વિગેરે ચીજો થીજી આઈસ્ક્રીમ બને છે. તે પ્રમાણે લેહી પણ થીજે છે. અને તે થીજેલું હી હૃદયમાંથી પસાર થાય ત્યારે તેને નબળું પાડે છે. અને હૃદય નબળું પડે, એ પણ બીજા રોગોને નેતરવા રૂપ થાય છે.” એ અભિપ્રાય છે.' ૧૧. વિષ–[વિષ ચાર જાતના હોઈ શકે છે. ખનીજ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy