SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ]. અંતર્મુહૂર્તમાં તદ્વર્ણ સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે. માખણ તથા દ્વિદલ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે હેતુગમ્ય નથી, પણ-આગમગામ્ય છે. માટે-જિનેશ્વરભગવતેએ જે પ્રરૂપ્યું છે, તે સત્ય માનવું જોઈએ. [આગમગમ્ય પદાર્થોમાંના પણ કેટલાક પદાર્થો પ્રગગમ્ય અને હેતુગમ્ય કરી શકાય તેમ છે. પરંતુ, તેના સાધનો ગોઠવવામાં માટો ખર્ચ થાય છે. અથવા સૂક્ષ્મ હેતુ વાદ સમજવામાં ઘણું જ ઉંડા અભ્યાસ અને સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે. તેવા સાધને ન હોય, અથવા તેવું સમજવાની શકિત ન હોય, તેટલા ઉપરથી સર્વભાગવંતોએ કહેલી હકીક્ત સાચી ન માનવાને કારણ રહેતું નથી. સર્વજ્ઞ હોવાની અને વાત તેની કહેલી હોવાની ખાત્રી થવી જોઈએ. - અસર્વજ્ઞોએ , પોતાની વાત પ્રયોગોથી સાબિત કરવી પડે છે.] ઉપસંહાર ઉપર જણાવેલી ચાર મહાવિગઈઓ [ મધમદિરા-માંસ-માખણ ને અવશ્ય ત્યાગ કરવો જોઈએ પ્રભુની આજ્ઞા પાળવી તે ધર્મ છે. અને તેમાં દયા સંયમઃ તથા નિર્મળ જીવનને લાભ સમાયેલું છે “એ ચાર વિગઈ ખાનારાજ જીવે છે, ને ન ખાનારા મરી જાય છે, એમ છે જ નહીં તે શા માટે પાપમાં પડવું ? કલ્યાણકર નામના ( ૧ અહીં જઘન્ય અંતમુહૂર્ત સમજવું તેને કાળ નવસમય સમયપૃથક્વ છે. એક સેકન્ડમાં અસંખ્યાતા સમય થાય છે, માટે છાશથી જૂદું પડયું કે તરત જ અભક્ષ્ય સમજવું.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy