SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] જિન ૧ શ્રીજિનવચન વિચારિયે, કિજીએ ધર્મ નિઃસંગે રે! વ્રત પચ્ચકખાણ ન ખંડિયે, ધરિયે સંવર રગે રે, શ્રજિન ૨ પીંપર, ઠ, તીખા, ભલા, હરડે જીરૂં, તે સાર રે જાવંત્રી, જાયફળ એલચી, વાદિમ ઈમ નિર્ધાર રે! શ્રીજિન ૩ કાઠ, કુલંજર, કુમઠા, ચણુક -બાવા, કચૂરો રે! માથે ને કંટાશેળિયેરે, પણ ખર મલ, કપૂરે રે! શ્રીજિન ૪ હીંગલા અષ્ટક બાવચી, બકી હીંગુ ત્રેવીશે રે! બલવણ, સંથલ. સુઝતાં, સંભારે નિસદિસ રે. શ્રીજિન ૫ હરડા બહેડા, વખાણીયે કોથ, પાન એપારી રે!, અજે અજમેદ; અજમો ભલે, ખેરવડી નિરધાર રે, શ્રીજિન ૬ તજ ને તમાલ, લવીંગ શું, જેઠીમધ ગણે બેલા રે !, પાન વળી તુલસી તણાં દુવિહારે લે હેલા રે શ્રી જન- ૭ મૂલ જવાસના જાણીયે, વાવડીંગ, કસેલો રે, પીપરી મૂળ જોઈ લીજીએ, રાખજે વ્રત વેલે રે! શ્રીજિન ૮ બાવળ, ખેર ને ખેજડે, છોલી ધવાદિક જાણે રે; કુસુમ મુગંધ સુવાસી, વાસી પુનિતર પાણી રે ! શ્રીજિન ૯ એહવા ભેદ અનેક છે, ખાદિમ નીતિ માંહે રે; જીરૂ સ્વાદિમ કહ્યું ભાષ્યમાં, ખાદિમમાં બીજે ઠામ રે! શ્રીજિન ૧૦ મધુ, ગેળ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાગ્યે રે ! તે પણ તૃપ્તિને કારણે, આવરણાએ નવિ રાખે રે! શ્રીજન ૧૨ હવે અણહાર તે વર્ણવું, જે ચૌવિહાર સૂઝે રે! લીંબ Sચાંગ, ગળો, કહું, જેથી પુરમળ (?) . વિનીતા (પાઠાન્તર)
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy