SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૧ *] બદામ અખરેટ-મીંજ કાઢયા પછી બે ઘડી પછી અથવા ઘણે દૂર દેશાવરથી માન્યા હાય, તે અચિત્ત હૈ।વાના સ'ભવ છે. નજીકના દેશમાં થયેલા સચિત્ત હૈાવાના સ’ભવ છે. પીસ્તા જાયફળ-ઉપરના છેડામાંથી કાઢયા પછી ખે ઘડી પછી અચિત્ત થાય છે. કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ-ખી કાઢયા પછી એ ઘડીએ અચિત્ત થાય છે. જરદાળુ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત. તેનીબદામ -ઠળીયામાંથી કાઢયા પછી એ ઘડી પછી, ગુંદર–ઝાડ ઉપરથી તુરતના ઉતાર્યા પછી એ ઘડી, સુકાં અંજીર-અચિત્ત થતા નથી, તેથી સર્વથા ત્યાગ રાખવા જોઈએ. સાકરનું' પાણી, રાખનુ' પાણી-એ ઘડી પછી અચિત્ત પ્રાય-ઉકાળેલું પાણી ન મૃત્યુ હાય, તે તેવી રીતે અચિત્ત કરીને વાપરી શકાય છે. ત્રિફળાના ચૂર્ણાંનુ પાણી-ચિત્ત થયા પછી બે ઘડી સુધી અચિત્ત રહે છે. ધાન્યના ધાવણુનુ પાણી-ખે ઘડી સુધી ચિત્ત રહે છે. ફળના ધાવણનું પાણી-એક પહેાર સુધી અચિત્ત રણ રહે છે. સામાન્ય Àઅણુનું પાણી-બે ઘડી અચિત્ત રહે છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy