SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] બહુબીજ અન તકાય સધાન-બાળ અથાણુ વગેરે ઘાલવડાં: વેગણુ: અજાણ્યા કુલ અને ફળઃ તુચ્છ ફળ: અને ચલિત રસ: એ ૨૨. આવીશ વવા યોગ્ય અભક્ષ્યાને વવા જોઈએ. ૧-૨ પાંચ ઉમર 卐 બાવીશ અભક્ષ્યાં : ૧. વડના ટેટા ૨. પારસ પીપળા તથા પીંપળાની ટેટીએ. ૩. વ્રુક્ષ ( પીપળા ) ની ટેટીએ ૪. ઊંબરા (ગુલર) ની ટેટીએ ૫. કચુ બર(કાળાઉંમરા)ની | ટેટીઆ ચાર મહાવિગ એ ૬. મય ૭. મદિરા ૮. માંસ ' ૯. માખણ ૧૦, હિમ (બરફ) ૧૧. વિષ (ઝેર) ૧૨. કા ૧૩. સર્વ પ્રકારની માટી ૧૪. રાત્રિભાજન ૧૫. બહુબીજ ૧૬. અન‘તકાય ૧૭. એળઅથાણું ૧૮. ઘાલવડાં ૧૯. વેંગણ ૨૦. અજાણ્યા ફળ-ફૂલ ૨૧. તુચ્છ લ ૨૨. ચલિત રસ ઉપર પ્રમાણેની એ મૂળ ગાથાઓ ઉપર આખા ગ્રન્થની તેથી- ઉદ્દેશ ગ્રન્થ, જણાવી તે રચના કરવામાં આવેલી છે દરેકનું વિવેચન કરવામાં આવશે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy