SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૧ ] ૨. 'ધીયું—અનેક વનસ્પતિએ માટલામાં ભરીને તેને ઉપર ખુલ્લામાં અગ્નિ સળગાવી વિવિધ વનસ્પતિએના એકી સાથે સ્વાદનો અનુભવ કરવામાં આવે છે. તેમાં આરંભ પણ માટે થાય છે, અને ભક્ષ્યાભક્ષ્યને વિવેક જળવાતા નથી. માટે તેને ત્યાગ કરવે ઉચિત છે. ૩. પરદેશી મેદા—જે કલકત્તા, અમદાવાદ, મુંબઇ વગેણે ઠેકાણે આટાની મીલેા—સંચામાં બનાવે છે. અને પછી આપણા માટે જત્થામંધ માલ પૂરો પાડે છે. તે આવતાં પણ લાંબી મુદત થાય, વેપારીને ત્યાં પણ કેટલાક દિવસે કે અઠવાડીયાં તે માલ અકમ'ધ પડતર રહે છે. તે લેાટમાં એકલી જીવાત, ઈંડાળ તથા ઈયળેા હૈાય છે. કેટલાક તે જીવાનાં પુગલ રહ્યાં હેાય, તેવા પરદેશી મેંદાનું આપણે ક્ષક્ષણ કરીએ ! અક્સાસ ! આ વાત માંસાહારીએ જાણે, તે તે પણ આપણી હાંસી કરે, કે “ધન્ય છે ! શ્રાવક ભાઈઓ ! હિંદુઓ ! તમારી અહિંસા તે કેવી ?’ અરે ભળ્યે ! આ આપણું શાનુ ભક્ષણ કરીએ છીએ ? ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા સાથે ઉભય લેાકની બીક રાખી પરદેશી મેદાને સથા ત્યાગ કરવા યુક્ત છે. કંદોઈની દુકાનની તેવી મીઠાઈ લેવી નહિ, કે કરાવવી નહિ, તથા તેના વેપાર પણ કરવા નહિં, આવી ચીજ વાપરી હેાય તેવે ઠેકાણે જમવા પણ જવું નહિ. તેમજ પરસુદીના લેટ તથા રવા કે આટા પણ ખાવે • ૧. જો કે માંસાહારીઓને તેા આપણી હાંસી કરવાને વાસ્ત વિક રીતે અધિકાર છે જ નહીં. કેમકે-આપણા વિવેકને તે તે કાઇ પણ રીતે પહોંચી શકે તેમ છે જ નહીં.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy