SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૫ ] આપે હોય, તેને વપરાશ ફાગણ સુદ ૧૪ પછી થાય, માટે આમાં વિવેક જાળવવાની જરૂર છે. ૨. ખારેક–પણ એજ પ્રમાણે અભક્ષ્ય હોવાથી અભક્યના ૮ માસમાં લગ્નાદિ પ્રસંગે વહેંચવી જૈન શ્રાવકને ઉચિત નથી. ૩ થી ૧૦ કાજુથી માંડીને જરદાળુ સુધીની ચી સુકો મેવો છે એવામાં એક જાતની મીઠાશ હોય છે, જેથી તેમાં ખારાશ થવા અને તેના જ રંગના જીવજતુ પડવા માંડે છે. માટે તે અભક્ષ્ય ગણવામાં આવેલ છે. તાજી ફેલેલી બદામ તથા તાજાં ફલેલા પિસ્તા તે જ દિવસે વાપરી શકાય. પરંતુ એ બન્નેયના તૈયાર મીંજ આવે છે, તે ન વપરાય. દ્રાક્ષમાં ઘણીવાર જતુઓ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પીસ્તા, ચાળી-કેટલાક વેપારીઓ પાછળના વર્ષને પડતર માલ પણ વેચે છે. તે ખાસ લક્ષ્યમાં રાખવું. તેથી ખરીદવામાં ખાસ હોશીયારી રાખવી જ પડે છે. ૧૩ થી ૧૭ તલ-તેલ વિગેરે-તેલ ફાગણ ચોમાસું બેઠા પહેલાં ભરી રાખવું જોઈએ. અને તે પણ સાવચેતી રાખી સાચવવામાં ન આવે, તે તેમાં પણ વખતે જતુએ પડી જાય છે. તલ સાંકળી, તલના લાડુ, રેવડી, વિગે. રને પણ ત્યાગ રાખવા જોઈએ. - ફાગણ માસ પછી તલની જરૂર હોય, તે અગાઉથી અ. અ. વિ. ૧૪
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy