SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું, પ મું, ૬ હું. ૬ બાવીશ અભક્ષ્ય સિવાયની અભક્ષ્ય વસ્તુઓ વિષે ૧. ફાગણ સુધી ૧૫ થી કારતક સુધી ૧૫ સુધી અભક્ષ્ય-વસ્તુઓ ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા થગ્ય અભક્ષ્ય વસ્તુઓ : ' ૩. અષાડ સુદ ૧૪ થી કારતક સુદિ ૧૫ સુધી ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓઃ ૪. હંમેશાંત્યાગ કરવા ચગ્ય કેટલીક પરચુરણ ચીજોઃ ૫. બહુ આરંભથી ન વાપરવા લાયક ચીજો ૬. લોકવિરુદ્ધ તથા જૈનદર્શનવિરુદ્ધ તજવા ગ્ય ચીજો ૭. વસજીવોની ઘણી હિસા થવાને કારણે વર્જવા ચોગ્ય વસ્તુઓ આ ત્રણ પ્રકરણના ઉપર પ્રમાણે સાત વિભાગ પાડવામાં આવ્યાં છે, અને તે દરેકમાં સમાવેશ પામતી મુખ્ય ચીજોના લિસ્ટ આ સાથે આપવામાં આવ્યા છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy