SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૭ ] અર્થ :– ૧ ગુલ: ૨ લક્ષ: ૩ કાકેદુબરીઃ ૪ વડા અને ૫ પીપલ: એ પાંચ જાતિનાં ફળઃ ૬ માંસ ૭ મદિરા ૮ માખણ અને ૯ મધુ એ ચાર વિકૃતિ (મહાવિગઈ)વિકાર કરનારી વિગઈ. ૧૦ અજાણ્યું ફળ: ૧૧ અજાણ્યાં કુલ ૧૨ હિમ (બરફ) ૧૩ વિષ: ૧૪ કરાઃ ૧૫ સચિત્ત માટી: ૧૬ રાત્રિભેજન ૧૭ શૈલવડાં-કાચા દુધ દહીં છાશ સાથે મિશ્ર કરેલ વિદલ (કઠોળ): ૧૮ રીંગણઃ ૧૯ પંપોટા -ખસખસના ડોડા (ખસખસને સર્વથા ત્યાગ કરે) ૨૦ સિંગોડા (જો કે તે અનંતકાય નથી, તથાપિ કામવૃદ્ધિજનક હોવાથી પાણીમાં થતાં હોવાથી “જસ્થ જલ તત્થ વર્ણ? એ રીતે અનંતકાયના સંબંધવાળા હોવાને સંભવ હોવાથી વર્જનીય છે), ૨૧ વાયગણ? અને ૨૨ કાયવાણિ() એટલે પ્રથમ કહેલ બાવીશ અભક્ષ્ય સાથે આ ગાથામાંના ૧૧, ૧૯, ૨૦ ૨૧, ૨૨ નામવાળા અભક્ષ્ય વિશેષ છે, તે પણ વજેવા. . અભક્ષ્ય કે અનંતકાર્ય પરઘેર અચિત્ત કરેલું હોય, તે પણ ન જ ખાવું. કારણકે ૧ નિઃશુકતા. ૨ રસલુપતા તથા ૩ પ્રસંગદેષ થાય. તે માટે વર્જવું. સુંઠ તથા હળદર નામ તથા સ્વાદફેર હોવાથી અભક્ષ્ય નથી. આ અભક્ષ્યમાં અફીણ ભાંગ વિગેરે જેનું પ્રથમથી જ વ્યસન લાગેલું હોય, તે વ્રત-બાધા-પચ્ચક્ખાણ લેતી વખતે તેની તેલ-માપથી જયણા કરે. અ. અ. વિ. ૧૩
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy