SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા . ૫. ‘ પદ્દીન ’-પદ્ય ઘટાડવારૂપ આશાતના દ્વારા, ૬. ‘વિનયદીન ’ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭. ‘પોપટીન ’-ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે વણુના ઘાષ (અવાજ) યથા નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૮, 'योगहीनं વિધિપૂર્વક ચાંગોદ્દહન નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૯. ‘સુષ્ઠુ રત્ત ’-‘સુષ્ઠુ’ શબ્દના પ્રાચીન ભાષામાં ‘અધિક અથ થતા હાવાથી અહી' ગુરુએ અલ્પ શ્રુતને યાગ્ય સાધુને ‘સુષ્ઠુ ' એટલે ઘણું શ્રુત આપ્યુ. અર્થાત્ ચાગ્યતા રહિતને વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા, ૧૦. ‘તુજ્જુ પ્રતીōિત્તે ’– શિષ્યે કલુષિત ચિત્તે સૂત્રાદિ ગ્રહણ કરવા ( ભણવા ) રૂપ આશાતના દ્વારા, ૧૧. ‘અારે તઃ સ્વાધ્યાયઃ, ૧૨. હ્રાહ નતિ: સ્વાધ્યાયઃ ’–સ્વાધ્યાય માટે નિષિદ્ધ સમયે સ્વાધ્યાય કર્યા અને અનિષિદ્ધ સમયે સ્વાધ્યાય ન કર્યાં, એમ ઊભય રીતે આશાતના દ્વારા, ૧૩. ‘અસ્વાધ્યાવિને સ્વાસ્થચિતમ્', ૧૪. ‘ સ્વાધ્યાવિને ન સ્વાચિતમ્ ’–અહી. સ્વાધ્યાય એ જ વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થોમાં પ્રત્યય આવતાં સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક (એનાં કારણા રુધિર, હાડકું વગેરેને પણ કારણમાં કાના ઉપચાર કરવા દ્વારા અસ્વાધ્યાયિક કહેવાય), તે અસ્વાધ્યાયિકનું વર્ણન આ ગ્રંથમાં આપેલુ છે તે અનધ્યાય પ્રસંગે સ્વાધ્યાય કર્યો અને અનધ્યાયના અભાવે સ્વાધ્યાય ન કર્યા એમ ઊભય રીતે આશાતના દ્વારા જે અતિચાર * ૬૫.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy