SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ યગામ સિજા ૬૩ છે અને સત્તા ”-સંસારી–અસંસારી સર્વ જીવો, એમ જુદો જુદો અર્થ કરે, અથવા જુદા જુદા દેશના શિષ્યને સમજવા માટે જુદા જુદા શબ્દો હોવા છતાં દરેકનો એક જ “સર્વ જ” એમ અર્થ સમજ, તેઓની તેમના સ્વરૂપથી વિપરીત પ્રરૂપણ (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા, તે વિપરીત પ્રરૂપણા વગેરે આ રીતે જેમ કે, બેઈન્દ્રિય વગેરે જીવે માત્ર અંગુઠાના પર્વ જેવડા જ છે, પૃથ્વી આદિમાં તે હાલવું–ચાલવું વગેરે ચિતન્ય કિયા દેખાતી નથી માટે તે જીવે નથી, છે તો ક્ષણિક છે, અંગુઠાના પર્વ જેવડા માત્ર સંસારી જ છે, સંસારથી પાર પામેલા કઈ છે જ નહિ; મેક્ષ તો બુઝાયેલા દીપક સર અભાવરૂપ છે વગેરે કઈ કઈ દર્શનવાળાનાં જે મન્તવ્યો છે, તે અસત્ય પ્રરૂપણા સમજવી, ૧૬. વરસ્યારાતના'-કાળ દ્રવ્યને ન માને, કાળ છે જ નહિ, અથવા જગત કાળની પરિણતિરૂપ છે ઈત્યાદિ કાળની વિપરીત પ્રરૂપણ કે અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૭. “શુતાશાતના'-જ્ઞાનાચારને અંગે વિપરીત બેલે, જેમ કે, માંદાને વળી કાળ-અકાળ ક ? મેલાં વસ્ત્રો ધોવામાં વળી કાળ-અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તો તેને માટે “આ કાળ અને આ અકાળ” વગેરે શા માટે? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતનું વગેરે વારંવાર એક જ વિષયનું વર્ણન કરી પુનરુક્તિ દેષ કર્યો છે, સાધુને વળી જ્યોતિષની શી જરૂર
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy