SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રને આશ્રિને ભાવલેકમાં ઉત્તમ છે જ; અર્થાત્ જ્ઞાનાદિ ગુણરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવલકત્તમ છે અને ધર્મમાં શ્રતધર્મ ક્ષાપશમિક ભાવકની અપેક્ષાએ તથા ચારિત્રધર્મ ક્ષાયિક ભાવ અને મિશ્ર (સાંનિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે. એમ તેઓનું લોકોત્તમપણું હેવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તે શરણ કરવા ગ્ય હોવાથી તેઓમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે – चत्तारि सरणं पवज्जामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपण्णतं ધર્મ સંપાં પવન્નામ.' , વ્યાખ્યાચારનાં શરણાને હું સ્વીકારું છું, અંગીકાર કરું છું; અર્થાત્ સાંસારિક દુઃખોથી મારી રક્ષા કરવા માટે હું ચારને આશ્રય કરું છું–ચારને ભજું છું. ૧- અરિહતોને આશ્રય કરું છું, ૨-સિદ્ધોને આશ્રય કરું છું, ૩-સાધુઓને આશ્રય કરું છું અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મનો આશ્રય કરું છું. એ રીતે માંગલિક વ્યવહાર કરીને હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. “છામિ કિમિ ની - ઈત્યાદિ તરત મિચ્છામિ દુલહું” સુધી કહેવું. એમ અતિચારોને ઓઘથી જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું; હવે વિગતવાર અતિચારો જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે–તેમાં પણ પહેલાં ગમન-આગમનને અંગેના અતિચારેનું પ્રતિક્રમણ કરવા માટે
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy